‘જય ભોલેનાથ’ના નારા સાથે અમરનાથ યાત્રાનો શુભારંભ, પ્રથમ ટુકડી રવાના થઈ
નવી દિલ્હીઃ આજે બુધવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવના મંત્રોચ્ચાર સાથે અમરનાથ યાત્રા માટે રવાના થયા છે, જમ્મુ ‘બમ-બમ ભોલે’ ના નારાથી ગુંજી રહ્યું છે. પહેલા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી. જેમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તેમાં ભાગ લીધો હતો. પૂજા પછી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી છે. […]