1. Home
  2. Tag "first day of Navratri"

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ

નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

અમદાવાદઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાએ લાંબો મુકામ કર્યો છે. હજુપણ વિદાય થવાનું નામ લેતા નથી. આજે પ્રથમ નવરાત્રીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરીયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 20 મિનિટ સુધી ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code