વેરાવળના દરિયામાં ફિશિંગ બોટ પલટી જતા એક માછીમારનું મોત, ત્રણનો બચાવ
ફિશિંગ ટ્રોલર બોટએ ઓવરલોડના કારણે પલટી ખાધી વેરાવળના દરિયામાં બે નોટિકલ માઈલ દુર બન્યો બનાવ માછલીઓ ભરેલી જાળ ખેંચતા જ બોટ ઊંધી વળી સોમનાથઃ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે બોટમાં […]


