1. Home
  2. Tag "fitness"

ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે PPP ધોરણે સ્ટેશનો સ્થાપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ જુના વાહનોથી પ્રદુષણ વધતું હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જેમાં વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓનો અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી […]

શરીર રહેશે ચુસ્ત,પેટના રોગો પણ થશે દુર, નિયમિત કરો આ આસન

તંદુરસ્ત શરીર માટે યોગ ખૂબ જ જરૂરી છે.તે તમારા શરીરને ફિટ અને ચપળ રાખવામાં મદદ કરે છે.યોગનું મહત્વ અને તેના ફાયદાઓ જણાવવા માટે દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે.કાગાસન કરવાથી તમારું શરીર ફિટ રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય તો તમારે […]

શું તમે ફીટનેશની ઈચ્છામાં શરીરને નુક્સાન તો નથી કરી રહ્યા ને? જાણી લો મહત્વની જાણકારી

ફીટનેશની ઘેલછામાં શરીરનું રાખજો ધ્યાન ન કામની કસરત થશે તો શરીરને થશે નુક્સાન જાણી લો કેટલીક મહત્વની વાત આજના સમયમાં દરેક લોકોની ઈચ્છા હોય છે તેનું શરીર ફીટ રહે અને ફીટનેશ બાબતે તેના શરીરમાં કઈ જોવું ન પડે. શરીરની ફીટનેશ રાખવામાં લોકો મોટી રકમ ખર્ચ કરી દેતા હોય છે અને પછી ક્યારેક ફીટનેશની લાલચમાં શરીરને […]

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

કોરોનાવાયરસથી રાહત પણ કાળજી લેવાનું ન ભૂલતા આ વાતનું રાખજો ધ્યાન કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ […]

શું તમને ખબર છે કે ‘વિટામીન-કે’ની ઉપણ શરીર માટે સાબિત થઈ શકે છે જોખમી

‘વિટામીન-કે’થી શરીરને થાય છે અનેક રીતે ફાયદો ‘વિટામીન-કે’ની ઉણપ કરી શકે છે મોટું નુક્સાન તમામ પ્રકારના વિટામિન્સ શરીર માટે જરૂરી કેટલાક લોકો દ્વારા શરીરમાં વિટામીનને જાળવી રાખવા માટે જાત જાતની ગોળીઓ તથા કેપ્સૂલ ખાવામાં આવતી હોય છે. કારણ કે તે લોકો જાણે છે કે શરીરમાં વિટામીન્સનું મહત્વ કેટલું છે. શરીરમાં વિટામિન્સ એ,બી,સી.જી જેવા વિટામીન્સ તો […]

મિલિંદ સોમને 55 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસને લઈને શેર કરી આ માહિતી

મુંબઈઃ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન 55 વર્ષની ઉંમરે પણ બિલકુલ ફિટ નજરે પડે છે. આ ઉંમરમાં પણ તેમની ફિટનેસના વખાણ કરીએ એટલા ઓછા છે. આજ કારણથી આટલી ઉંમરે ફિટનેસ અને એનર્જીને યુવાનોને ટક્કર આપે છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફિટનેસને લઈને સિક્રેટ્સ પ્રસંશકો સાથે શેયર કરે છે. ફરી એકવાર […]

અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ

મુંબઈઃ ફિલ્મમાં એક્શન ફિલ્મોમાં અભિનય કરનારા વિદ્યુત જામવાલ ફિટનેસ માટે જાણીતા છે. તેમજ અવાર-નવાર વર્કઆઉટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. દરમિયાન અભિનેતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બાળકોને ટ્રેનીંગ આપવાની સાથે કરસત કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતા વિદ્યુત જામવાલના વીડિયોને પ્રસંશકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અભિનેતા અવાર-નવાર […]

ક્રિકેટઃ કપિલ દેવે આજના ખેલાડીઓની ફિટનેશને લઈને વ્યક્ત કરી ચિંતા

દિલ્હીઃ ભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનારા કપ્તાન કપિલ દેવએ આજના બોલરોની ફિટનેસને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મને એ જોઈને અફસોસ થાય છે કે બોલરો માત્ર ચાર ઓવરનો સ્પેલ નાખીને થાકી જાય છે. તેમણે પોતાના સમયના બોલરોનું ઉદાહરણ આપી કહ્યું કે, તે સમયે એક ખેલાડીને બોલીંગની સાથે બેટીંગ પણ કરવી પડતી […]

ફિટનેશ: બેલીને ઘટાડવા માટે મહિલાઓ કરે છે આ પ્રકારે કસરત, શરીરમાં જોવા મળે છે આ પ્રકારે ફરક

બેલીથી પરેશાન હોય છે અનેક મહિલાઓ કેટલીક મહિલાઓ કરે છે આ પ્રકારે કસરત શરીરમાં આ રીતે જોવા મળે છે ફરક કસરત એ એવી વસ્તુ છે કે જે પુરુષ હોય કે મહિલા, તમામ માટે ફાયદાકારક હોય છે. અમુક ઉંમર પછી શરીરના કેટલાક ભાગોમાં ચરબીનું સ્તર જમા થવા લાગે છે. જો આ વસ્તુ પર સમયસર ધ્યાન આપવામાં […]

વનપ્લસ સ્માર્ટ વોચઃ ફિટનેસ સહિતની જરૂરિયાતોને કરશે સાર્થક

બેંગ્લોર: ભારત સહિત દુનિયામાં આજના આધુનિક જમાનામાં સ્માર્ટ વોચ લોકોની પહેલી પસંદ બની છે. ત્યારે જાણીતી મોબાઈલ કંપની વનપ્લસ દ્વારા આધુનિક સુવિધાઓથી સજજ સ્માર્ટ વોચ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વોચ તા. 21મી એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ બનશે. સ્ટાઇલિશ ડિઝાઈન, અડચણરહિત જોડાણ, શક્તિશાળી બેટરી, પ્રોએક્ટિવ ફિટનેસ વનપ્લસ વોચનું જમા પાસુ છે. આ સ્માર્ટ વોચને […]