ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે,ફ્લેગ રેન્કના અધિકારીઓ પહેરી શકશે એક સમાન યુનિફોર્મ
                    75 વર્ષ પછી ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે ફ્લેગ રેન્કના ઓફિસરો પહેરશે એક જેવો જ યુનિફોર્મ દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ બાદ ભારતીય સેના પોતાનો યુનિફોર્મ બદલવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ કેડર અને નિયુક્તિ છતાં ફ્લેગ રેન્ક એટલે કે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

