હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો
હવે હવાઇ મુસાફરી થશે વધુ મોંઘી સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના દરમાં વધારો ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડામાં વધારો કર્યો નવી દિલ્હી: હવે હવાઇ મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર રહેજો કારણ કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડમાં લઘુત્તમ તેમજ મહત્તમ 12.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રએ એરલાઇન્સને પૂર્વ-કોવિડ સ્તરની 72.5 ટકા સુધી […]


