1. Home
  2. Tag "Flights"

હવે 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે, સરકારે કરી તૈયારી

આંતરરાષ્ટ્રીય મુસાફરો આનંદો 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે કોવિડ પ્રકોપ હળવો થતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળાને કારણે અત્યારસુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. હવે ભારતમાં 15 ડિસેમ્બરની નિયમિતપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે. અગાઉ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જ જલ્દી જ સામાન્ય કરવાની આશા […]

ફ્લાઈટ્સના ભાડાંમાં વધારાને લીધે ટુર ઓપરેટરોની કફોડી સ્થિતિ, લોકો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. તેમાંયે દિવાળીની જાહેર રજા કે વેકેશનમાં તો દરેક પરિવારોમાં નાની-મોટી ટુરનું આયોજન તો થતું હોય છે. આ વર્ષે દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર […]

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર શાળા કોલેજો અને ફ્લાઈટ્સ બંધ અન્ય દેશોને સતર્ક થવાની જરૂર દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી […]

દિવાળીના તહેવારોને લીધે એર ટ્રાફિકમાં વધારો થતાં ફ્લાઈટ્સના ભાડાંમાં તોતિંગ વધારો

અમદાવાદઃ દિવાળીને લીધે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ છે, ખાનગી ટ્રાવેલ્સે પણ બસના ભાડાં વધારી દીધા છે. બીજીબાજુ ફ્લાઈટ્સમાં ફુલ બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ભારત તરફ જતી ફ્લાઈટની ટિકિટમાં  200 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. તહેવારની સીઝનમાં વધારે ધસારો રહેતો હોવાથી, મુખ્ય શહેરોની ફ્લાઈટના ભાડામાં […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો નિર્ણય, હવે 85 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરી શકાશે

કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો નિર્ણય એરલાઇન્સને 85 ટકા ક્ષમતા સાતે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરવા મંજૂરી અગાઉના આદેશમાં મંત્રાલયે એરલાઇન્સને 72.5 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી નવી દિલ્હી: કોરોના મહામારીના ઘટતા પ્રકોપ બાદ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એરલાઇન્સ 85 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ […]

સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવ્યો

કોરોનાના કેટલાક રાજ્યોમાં કેસ વધતા સરકારનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ જારી DGCAએ જાહેર કર્યું સર્કુલર નવી દિલ્હી: કોરોના મહામારી સામેની જંગમાં સમગ્ર દેશમાં ઝડપી ગતિએ રસીકરણ થઇ રહ્યું છે. કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. જો કે કેટલાક દેશ તેમજ ભારતના કેટલાક જીલ્લામાં સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. સ્થિતની ગંભીરતાને […]

હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો

હવે હવાઇ મુસાફરી થશે વધુ મોંઘી સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના દરમાં વધારો ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડામાં વધારો કર્યો નવી દિલ્હી: હવે હવાઇ મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર રહેજો કારણ કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડમાં લઘુત્તમ તેમજ મહત્તમ 12.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રએ એરલાઇન્સને પૂર્વ-કોવિડ સ્તરની 72.5 ટકા સુધી […]

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે, જાણો DGCA નો નિર્ણય

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે DGCAએ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર 31 ઑગસ્ટ, 2021 સુધી પ્રતિબંધ વધાર્યો જો કે દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના મહામારીને જોતા વિદેશ મુસાફરી કરવા માંગતા લોકોએ હજુ વધુ સમય સુધી રાહ જોવી પડશે. ડિરેક્ટોરેટ […]

રાજકોટ-ગોવાની જન્માષ્ટમી તહેવારોની ફ્લાઈટ્સનું બુકિંગ હાઉસફુલ: ભાડુ વધીને રૂા.15000

રાજકોટઃ કોરોના લહેર શાંત પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જન્માષ્ટમી પર્વના તહેવારો રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફલાઈટ ફુલ થવા લાગી છે. અમદાવાદથી પણ જન્માષ્ટમીના તહેવારોની ફ્લાઈટ્સ હુસફુલ બની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં હાલ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code