1. Home
  2. Tag "Flights"

હવે ફ્લાઇટ વધુ મોંઘી થશે, DGCAએ એર સિક્યોરિટી ફી વધારી

હવે ફ્લાઇટની મુસાફરી વધુ મોંઘી થશે DGCAએ એર સિક્યોરિટી ફીમાં કર્યો વધારો ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીકો માટે એર સિક્યોરિટી ફીમાં 40 રૂપિયાનો વધારો નવી દિલ્હી: જો તમે પણ ફ્લાઇટથી મુસાફરી કરવાનું આયોજન કરતા હોય તો તમારી મુસાફરી હવે મોંઘી થઇ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ એર સિક્યોરિટી ફીમાં વધારો કરતા 1 એપ્રિલથી […]

અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ ઘટવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ઓછી અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. […]

ભારતનો ડ્રેગનને આકરો જવાબ – ચીની નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ માટે એરલાઈન્સને આપ્યા નિર્દેશ

ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા નવેમ્બરથી ડ્રેગને પણ ભારતીય યાત્રા પર પ્રતિબંધ લાદ્યો હતો ભારતે તેની તમામ એરલાઇન્સને ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે અને ચીનને આકરો જવાબ આપ્યો છે. સરકારે આ સૂચનાઓ અનૌપચારિક આપી છે.આ પગલુ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે  નવેમ્બરથી જ ડ્રેગને ભારતીયો પર […]

કોરોના ઇફેકટ : સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મળી મંજૂરી

મુસાફરો માટે મોટા સમાચાર સ્પાઇસજેટને મળી મંજુરી અમેરિકા સુધી ભરશે ઉડાન બજેટ એરલાઇન સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. કંપનીએ શુક્રવારે આ વિશે શેર બજારને માહિતી આપી હતી. સ્પાઇસ જેટ કંપનીને ભારતની અનુસૂચિત વિમાનમથકનો દરજ્જો મળ્યો છે. કંપનીએ કહ્યું કે દ્વિપક્ષીય ટ્રાફિક સેવા કરાર હેઠળ ભારત અને બ્રિટન સરકારે સ્પાઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code