ઉત્તરાખંડમાં જળપ્રલય, મૂશળધાર વરસાદથી અનેક ગામોમાં પૂરનું સંકટ
ઉત્તરાખંડમાં મેંઘતાડવ યથાવત્ અનેક ગામોમાં પૂરની સ્થિતિ લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: ઉત્તરાખંડમાં મેઘતાંડવને કારણે ઠેર ઠેર તારાજીના દૃશ્યો સર્જાયા છે. મૂશળધાર વરસાદને કારણે પીલીભીત અને શાહજહાંપૂરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશની રામગંગા અને કોસી નદીઓના પાણીમાં પણ વધારો થયો છે. પાણી છોડવાની ફરજ પડી છે. રામગંગા કિનારે આવેલ તમામ ગામોના […]


