પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ,સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી
પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી 343 બાળકો સહિત 937 લોકોના મોત દિલ્હી:પૂર અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડેટા અનુસાર, વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી […]


