શ્રાવણ મહિનાના તહેવારો પહેલા જ ગુલાબ, મોગરા સહિત ફુલોના ભાવમાં થયો વધારો
રૂપિયા 300 કિલોના ભાવે વેચાતો મોગરાનો ભાવ 1500નો થયો, ગલગોટાના ભાવમાં પણ ડબલ વધારો થયો, વેપારીઓ કહે છે, વરસાદને લીધે ફુલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે અમદાવાદઃ શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ ફુલોના ભાવમાં વધારો થયો છે. ગલગોટા, ગુલાબ અને મોગરા સહિત ફુલોમાં ધરખમ વધારાને લઈને ફુલોના વેપારીઓ વરસાદને લીધે ફુલોની આવક ઘટી હોવાથી […]