1. Home
  2. Tag "flowers"

સુપ્રીમ કોર્ટે કહ્યું-સગીરાને ફૂલ આપવું યૌન ઉત્પીડન, જાણો બાદમાં શા માટે પલટયો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મુજબ, એક પુરુષ સ્કૂલ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિનીને ફૂલ આપવું અને તેનો અન્યોની સમામે સ્વીકાર કરવા પર દબાણ કરવું યૌન અપરાધોથી બાળકોની સુરક્ષા માટેના પોક્સો અદનિયમ હેઠળ યૌન ઉત્પીડન માનવામાં આવશે. જો કે કોર્ટે આરોપી શિક્ષકની પ્રતિષ્ટા પર સંભવિત પ્રભાવને ઓળખતા પુરાવાઓની કડક ચકાસણીની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો. સુપ્રીમ કોર્ટે […]

મોટી સિદ્ધિઃ લાખો ફૂલોની સુગંધ ધરાવતા ટ્યૂલિપ ગાર્ડનનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના જબરવાન પર્વતમાળાની તળેટીમાં સ્થિત ઉત્કૃષ્ટ ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનએ શનિવારે વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ (લંડન)માં પોતાનું નામ નોંધાવ્યું છે. શ્રીનગરના પ્રસિદ્ધ દાલ સરોવર અને ઝબરવાન હિલ્સની વચ્ચે આવેલો 52.5 હેક્ટરનો ઈન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન એક રંગીન દૃશ્ય આપે છે. ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન તેના આકર્ષક નજારા માટે જાણીતું છે. […]

ત્વચા માટે આ ફૂલોનો ઉપયોગ કરો,ચહેરા પર આવશે કુદરતી ચમક

આવા ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ છે જેમાં ફૂલો અને તેના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈપણ બ્યુટી પ્રોડક્ટ વગર આ ફૂલોનો સીધો ત્વચા માટે ઉપયોગ કરશો તો ત્વચાને ઘણા ફાયદા થશે. આ એન્ટીબેક્ટેરિયલ ફૂલોથી તમે તમારી ત્વચાને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓથી બચાવી શકો છો. તમે આ ફૂલોનો ઉપયોગ પેક, સ્ક્રબ અથવા ક્લીન્સર તરીકે […]

તમારા ઘરને બનાવો ફૂલોથી સુગંધિત,ઉનાળાની ઋતુમાં આ ફૂલો ચોક્કસ લગાવો

દરેકને પોતપોતાના ઘરની સજાવટ કરવી ગમે છે, કેટલાક લીલા છોડથી તો કેટલાક લોકો પોતાના ઘરને રંગબેરંગી ફૂલોથી સજાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ઘરમાં રંગબેરંગી ફૂલો લગાવવાનું પસંદ કરો છો, તો ઉનાળામાં તમે તમારા ઘરને આ ફૂલોથી સજાવી શકો છો. આનાથી તમારું ઘર પણ રંગબેરંગી લાગશે અને આ ફૂલોની ખાસિયત એ છે કે […]

ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખો સૂકા ફૂલ, નહીં તો થઈ શકો છો અકાળ મૃત્યુનો શિકાર!

મંદિર એ ઘરનો સૌથી પવિત્ર ભાગ છે, જ્યાં લોકો ન માત્ર પૂજા કરે છે, પરંતુ તેને કેટલીક અથવા અન્ય વસ્તુઓથી સજાવટ પણ કરે છે, આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે મંદિરમાં રાખવી શુભ નથી. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને જોશો તો તમને ખબર પડશે કે ઘરના દરેક ભાગમાં ખાસ સંકેતો […]

જાણો આટલા ફૂલછોડનું મહત્વ, જેને ઘરમાં રોપવામાં આવે છે પ્રાપ્ત થાય છે સુખ અને સમુદ્ધી

ફૂલ છોડનું ઘરમાં લગાવવું શુભ દરેક ફૂલોની આગવી વિશેષતાઓ ફૂલો કોને પસંદ નથી હોતા ,તે સુંગધ તો ફેલાવે છે સાથે જ તેની સુંદરતા મન મોહક હોય છે તો અનેક ફૂલો જૂદા જૂદા ભગવાનને પણ ચઢાવવામાં આવે છએ તો ફૂલો પ્રેમી પંખીડાઓ માટે પ્રેમનું પ્રતિક છે તો શણગાર માટે બેસ્ટ ઓપ્શન છે,ફૂલોના અનેક ઉપયોગ છે,જો કે […]

પ્રાંતિજ પંથકના ખેડુતો ફલાવરની ખેતી કરીને પુરતા ભાવ ન મળતા રડી રહ્યા છે

હિંમતનગરઃ પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે […]

 દરેક ભગવાનના અલગ-અલગ પ્રિય ફૂલ, ભગવાનને મનપસંદ ફૂલ અર્પણ કરવાથી થશે મનોકામના પૂર્ણ

 દરેક ભગવાનના અલગ-અલગ ફૂલ જાણો બધા ભગવાનને કયું ફૂલ પસંદ છે અર્પણ કરવાથી થશે દરેક મનોકામના પૂર્ણ   દરેક વ્યક્તિ જુદી જુદી રીતે ભગવાનની પૂજા કરે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો પણ અનેક ઉપાયો અપનાવે છે.ભક્તો પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે ભોગથી લઈને ફૂલો સુધીની દરેક વસ્તુને વિશેષ મહત્વ આપીને અર્પણ કરે છે. જો કે […]

દિવાળીના તહેવારોને લીધે ગુલાબ, ગલગોટા સહિત ફૂલોના ભાવમાં વધારો થયો

અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. ફૂલોની માગ તહેવારમાં એકાએક વધી ગઈ છે. પ્રકાશનું પર્વ નજીક છે અને ધનતેરસથી પર્વશૃંખલા શરૂ થઈ રહી હોવાથી ફૂલોની માગના દિવસો શરૂ થયા છે. એટલે ફુલોના ભાવ  ટોચ પર પહોંચવા માંડયા છે. ગુલાબના પાકમાં બગાડ અને હવે ખૂલનારી માગને લીધે ભાવ ત્રણ ગણા વધી ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code