સૌરાષ્ટ્રમાં ફરી હવામાનમાં પલટો, સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ, બપોરે ગરમીનો અહેસાસ
રાજકોટ, 30 જાન્યુઆરી 2026: શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. પણ બપોરના ટાણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી. આમ લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારે ધૂમ્મસ બાદ હવામાં ભેજ 79 ટકા સાથે લઘુતમ […]


