1. Home
  2. Tag "food crisis"

શ્રીલંકા અને પાકિસ્તાન બાદ ભારતના વધુ એક પડોશી દેશમાં ખાદ્ય સંકટ, ભારત પાસે મદદની આશા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે ભારતના વધુ એક પડોશી દેશ ભૂતાનમાં ખાદ્યસામગ્રીની અછત ઉભી થયાનું સામે આવ્યું છે. ભૂતાનમાં ખાદ્યચીજોની અછત ઉભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. તેમ ભૂતાનના નાણા મંત્રી લોકનાથ શર્માએ જણાવ્યું હતું. […]

મડાગાસ્કરમાં વિકટ સ્થિતિ, ભૂખમરાને કારણે લોકો તીડ ખાવા બન્યા મજબૂર

મડાગાસ્કરમાં ભૂખમરાની વિકટ સ્થિતિ ભૂખમરાને કારણે લોક તીડ અને થોર ખાવા મજબૂર સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: આફ્રિકા પહેલાથી જ ગરીબીમાંથી પસાર થઇ રહ્યું છે અને હવે પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ વધુ વિકટ બની છે. અહીંયા ભૂખમરાની સ્થિતિ એ હદે વિષમ છે કે લોકો અહીંયા તીડ અને થોર ખાવા માટે […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજને કારણે ખાદ્ય સંકટ વિકટ બન્યું, 10 લાખ બાળકો ભૂખમરાનો શિકાર બનશે

અફઘાનિસ્તાનમાં ઘેરુ બન્યું ખાદ્ય સંકટ 10 લાખ બાળકો ભૂખમરાને કારણે મરે તેવી વકી 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં દિન પ્રતિદીન સ્થિતિ વધુ વણસી રહી છે. ભૂખમરો, આર્થિક સંકટનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. યુદ્વગ્રસ્ત તાલિબાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાને કારણે […]

વરવી વાસ્તવિકતા: અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું તોળાતું સંકટ, લોકો વેચી રહ્યાં છે બાળકો

અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો દુકાળથી પ્રભાવિત અફઘાનિસ્તાનમાં 50 ટકા કરતા પણ વધારે વસ્તી પર ભૂખમરાનો તોળાતું સંકટ દેશના ઘણા હિસ્સામાં પહેલા જ આ સ્થિતિ સર્જાઇ ચૂકી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી ત્યાંના લોકોની હાલત અત્યંત દયનીય છે. તાલિબાન ત્યાં ડર અને દહેશત ફેલાવી રહ્યું છે, લોકો પર રોફ જમાવી રહ્યું છે અને […]

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ […]

કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું, વ્યાપક બન્યો ભૂખમરો

કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર પ્રભાવિત કોરોના મહામારીને કારણે ભૂખમરો વ્યાપક બન્યો વર્ષ 2020માં ઓછામાં ઓછા 15.5 મિલિયન લોકો ભૂખમરા તરફ ધકેલાયા નવી દિલ્હી: કોરોના વાયરસને સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને પણ વ્યાપકપણે અસર થવા પામી છે. આ જ સંકટકાળમાં ભૂખમરો પણ વધ્યો છે. હિંસક તકરાર, આત્યંતિક હવામાનની ઘટનાઓ તેમજ […]

કોરોનાને કારણે અમેરિકામાં ભૂખમરાનું સંકટ વધ્યું, દર 6માંથી એક નાગરિકને નથી મળતું ભોજન

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં અમેરિકા આગળ કોરોનાને કારણે અમેરિકાના અર્થતંત્રને મોટો ફટકો હજારો લોકો બન્યા બેરોજગાર હાલમાં અમેરિકામાં 5 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે વોશિંગ્ટન: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં અમેરિકા પ્રથમ ક્રમાંકે છે ત્યારે કોરોના કારણે અમેરિકાની હાલત વધુ કથળી છે. કોરોનાને કારણે અમેરિકાના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને બીજી […]

પાકિસ્તાનમાં અન્નસંકટ, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન સરહદ ઉપર અવારનવાર સિઝ ફાયરિંગ કરે છે. જો કે, પાકિસ્તાનની અંદરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન અન્નસંકટનો સામનો કરતું હોય તેમ શાકભાજી અને અન્નના ભાવ આસમાને પહોંચ્યાં હોવાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાનની ઈમરાન સરકાર સબ સલામત હોવાના દાવા કરી રહી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code