અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા: 50 હજાર જવાનો સાથેનો ફુલપ્રૂફ પ્લાન તૈયાર
નવી દિલ્હી, 6 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં આગામી ૩ જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત અને નિર્વિઘ્ન બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અભેદ્ય અને ‘ફુલપ્રૂફ’ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. ખુફિયા એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, કાશ્મીર ઘાટીમાં આશરે 50 જેટલા વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ અને ડઝનબંધ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ […]


