ગૃહ મંત્રાલયના અધિકારીઓ-કર્મચારીઓએ નોર્થ બ્લોક કેમ્પસમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે કટિબદ્ધ છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લોકોની સ્વચ્છતા અને સતત સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે સચિવ (સરહદી વ્યવસ્થાપન) શ્રી રાજેન્દ્ર કુમારે […]


