ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. જો કે, આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટે તેવી શકયતા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ […]


