1. Home
  2. Tag "Foreign Guests"

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે, વિદેશી મહેમાનો પણ રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે નવી દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. દરમિયાન શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ […]

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]

કચ્છની મહેમાનગતિ માણીને વિદેશી મહેમાનો બન્યા ભાવવિભોર, કેમલ સફારીનો નજારો મહાણ્યો

ભૂજઃ ગુજરાતમાં છેલ્લા એક-દોઢ દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. હવે કચ્છના પ્રવાસન સ્થળોને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા માટે G-20 સમિટની બેઠકનું કચ્છના સફેદરણ તરીકે ઓળખતા પ્રવાસન સ્થળ ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા હતા. ધોરડોના સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code