1. Home
  2. Tag "Foreign Investment"

વર્ષ 2024-25માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં 71 અબજ 28 કરોડ ડોલર કરતાં 14 ટકા વધુ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે ૨૦૨૪-૨૫માં, કુલ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ ૧૯ ટકા હતો, જે કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં […]

ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો ક્ષેત્રે એક વર્ષમાં રૂ. 11888 કરોડનું વિદેશી રોકાણ

નવી દિલ્હીઃ ભારતના ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો ક્ષેત્રે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 11 હજાર 888 કરોડ રૂપિયાના સીધા વિદેશી રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, 2024-25 દરમિયાન બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે 7 હજાર 246.40 કરોડ રૂપિયાની 13 એફડીઆઈ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે વિદેશી રોકાણ,10 વર્ષમાં 689 બિલિયન ડોલરનું FDI

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સાનુકૂળ વેપાર નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન $ 600 બિલિયનથી વધુનું FDI આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 1991માં ખાનગીકરણથી લઈને જૂન 2024 […]

એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ થયું

ગાંધીનગરઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે. કોરોનાકાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. કોરોનાકાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઇમાં 37 ટકા હિસ્સા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code