1. Home
  2. Tag "Foreign Post Office"

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાં હાઈબ્રિડ ગાંજો નીકળ્યો

પોલીસે અંદાજે 58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો, SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી, ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે લંડનથી પાર્સલ મોકલાયુ હતુ,  અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલાતા પાર્સલોમાં ડ્રગ્સ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લંડનથી મોકલવામાં […]

અમદાવાદઃ ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ. 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અણદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ. 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પાર્સલ અમેરિકાથી આવ્યાનું તપાસમાં ખુલ્યું હતું. આર્સલ ક્યાં મોકલવાનું હતું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફોરેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code