1. Home
  2. Tag "foreign students"

ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને 16 માર્ચની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર ચુકવશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગત તા. 16મી માર્ચના રોજ રાતના બહારના કેટલાક લોકોએ ઘૂંસી જઈને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને મોબાઈલ, લેપટોપ, સ્પીકર, એસી તથા વાહનને નુકસાન કર્યું હતુ. આ ઘટનાની વિદેશ મંત્રાલયે પણ નોંધ લીધી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી વળતરની માંગ કરી હતી. આ વળતર આપવા યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી […]

કેનેડા હવે વિદેશી વિદ્યાર્થીઓને હવે માત્ર બે વર્ષ માટે રહેવાની મંજૂરી આપશે

નવી દિલ્હીઃ કેનેડાએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંજૂરી આપવાની બે વર્ષની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન સરકાર કહે છે કે તે કેટલાક અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટને પણ પ્રતિબંધિત કરશે કારણ કે દેશમાં નવા મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો અને વધુ બગડતી આવાસ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રાલયે કહ્યું છે […]

GTUમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે આજે રક્ષાબંધન પર્વ ઊજવાશે, ભારતીય સંકૃતિથી અવગત કરાશે

અમદાવાદઃ રાજ્યની ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં દર વર્ષે ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ અર્થે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. જીટીયુ દ્વારા તેમની સંસ્કૃતિ અને તેમના રાષ્ટ્રીય પર્વોની સમયાંતરે ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે વિદેશી વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થાય એ હેતુથી જીટીયુના કર્મચારીઓ દ્વારા 30 દેશના 35 સ્ટુડન્ટસ સાથે રક્ષાબંધનનું પર્વ ઊજવશે. જીટીયુના ડિપાર્ટમેન્ટ ઓફ […]

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા વિવિધ કોર્ષ દાખલ કરાશે

ગાંધીનગરઃ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક મળી હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ તો વિદેશી વિદ્યાર્થીને આકર્ષવા માટે નવા કોર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code