1. Home
  2. Tag "Form"

ગુજકેટની 31 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા માટેના ફોર્મ 16મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચ 2024ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) યોજાશે. આ પરીક્ષા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પરીક્ષા આપવા માગતાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તા.16મી જાન્યુઆરી સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે.  અગાઉ બોર્ડે દ્વારા 2 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ  આ […]

પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, 20થી 22મી ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણી લઈને ચર્ચા વહેતી થઈ હતી. દરમિયાન પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. જેને લઈને સુપ્રીમ કોર્ટના આદેશને લઈને ચૂંટણીપંચે ચૂંટણી શિડ્યુઅલ જાહેર કર્યું છે. ઉમેદવારો તા. 20થી 22 ડિસેમ્બર સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. Election Commission of #Pakistan has released the election […]

વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી પર મળેલા પ્લાઝ્મા તરંગના સ્વરૂપની વિશેષતાઓનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક આયન સાયક્લોટ્રોન (EMIC) તરંગોને ઓળખી લેવામાં આવ્યાં છે, જે પ્લાઝ્મા તરંગોનું સ્વરૂપ છે. આ તરંગો કિલર ઇલેક્ટ્રોન [પ્રકાશની ઝડપની નજીકના ઇલેક્ટ્રોનની ગતિ, જે પૃથ્વી ગ્રહના રેડિયેશન બેલ્ટની રચના કરે છે] ના અવક્ષેપમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે આપણી તકનીક/ઉપકરણોમાં અવકાશમાં જન્મેલા છે. આ અભ્યાસ નીચી ભ્રમણકક્ષામાં […]

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ 6થી 20 જાન્યુઆરી સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ભરી શકાશે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]

દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં ધો. 10 અને 12ના પરીક્ષાનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની માર્ચ-2022માં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ માસમાં દિવાળી વેકેશન પછી શરૂ કરાશે. તે પહેલાં તમામ શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડની વેબસાઇટ ઉપર કરવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ […]

ધો-12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ ગુજકેટ’નાં ફોર્મ હવે 14મી સુધી ભરી શકશે

અમદાવાદઃ કોરોનાને કારણે ધોરણ-12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 14મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ જીએસઈબીએ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી. ગુજરાત […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ 23મી જુનથી ઓનલાઈન ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A અને B  તથા AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે મે મહિનામાં લેવામાં આવશે. દરમિયાન ધો-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.બુ.પ્રવાહની તમામ પરીક્ષા ફોર્મ રગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તા. 22મી માર્ચ સુધી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે માટે અલગથી કોઈ જ લેઈટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code