કેરળના પૂર્વ સીએમ ઓમેન ચાંડીના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
દિલ્હીઃ- આજરોજ કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે.કે. સુધાકરને મંગળવારે આ દુખદ સમાચાર આપ્યા હતા. પૂર્વ નેતા ચાંડીએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીઘા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી ઉમર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓમેન […]