1. Home
  2. Tag "former foreign minister"

નેપાળના પૂર્વ વડા પ્રધાન, તેમની પત્ની અને પૂર્વ વિદેશ પ્રધાન સામે ધરપકડ વોરંટ જારી

નવી દિલ્હી, 09 એપ્રિલ 2026: નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ડૉ. અર્જુ રાણા દેઉબા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર સંપત્તિના સંપાદનની તપાસના સંદર્ભમાં મની લોન્ડરિંગ તપાસ વિભાગની વિનંતીને ન્યાયાધીશ મહેન્દ્ર ખડકાની બેન્ચે મંજૂરી આપ્યા બાદ ગઈકાલે આ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. ઝેન-જી […]

ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીના ખાનગી મેસેજ લીક: અમેરિકા, ઈઝરાયેલ અને UAE પર હુમલાની ભલામણથી ચકચાર

તેહરાન, 7 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફના અત્યંત ગુપ્ત અને વિવાદાસ્પદ મેસેજ લીક થતા ખળભળાટ મચ્યો છે. એક પ્રાઈવેટ ટેલિગ્રામ ગ્રુપમાંથી બહાર આવેલા આ મેસેજમાં ઝરીફે ઈરાનની યુદ્ધ રણનીતિને લઈને અનેક ગંભીર સૂચનો કર્યા છે, જેમાં અમેરિકી નૌકાદળના જહાજો અને ઈઝરાયેલના હિતો પર સીધા હુમલાની […]

પાકિસ્તાને છેતરપીંડી કરવાની સાથે કારગિલ યુદ્ધ કર્યું:  પાકિ.ના પૂર્વ વિદેશ મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતની ઉદારતાને યાદ કરતા કહ્યું કે અમે છેતરપિંડી કરી, કારગિલ યુદ્ધ પણ શરૂ કર્યું, પરંતુ પાડોશી દેશે હજુ પણ અમને ભેટી પડ્યા. કસુરીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સંબંધો હાલમાં યુદ્ધના સમય સિવાય સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અચાનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code