1. Home
  2. Tag "former MLA"

યુપી: મુઝફ્ફરનગર જિલ્લા જેલમાં મોબાઇલ ફોન પહોંચાડવા બદલ બસપાના પૂર્વ MLA ની ધરપકડ

લખનૌઃ  બુરહાપુર વિધાનસભા મતવિસ્તારના બસપાના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ગાઝીની મુઝફ્ફરનગર જિલ્લા જેલમાં એક કેદીને ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.. પોલીસ અધિક્ષક (SP) નગર સત્યનારાયણ પ્રજાપતના જણાવ્યા અનુસાર, જિલ્લા જેલની અંદર ભૂતપૂર્વ ધારાસભ્ય શાહનવાઝ રાણા પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના સંદર્ભમાં મોહમ્મદ ગાઝીને નઈ મંડી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં […]

રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના નિધનથી સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં શોક છવાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી અને રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું  આજે બુધવારના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. તેમના નિધન બાદ પરિવાર સહિત સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ક્ષત્રિય આગેવાન હતા. તેઓ મૂળ ગોંડલના રીબડાના વતની હતા. અને સૌરાષ્ટ્રના રાજકારણમાં બહુ મોટુ અને બહુચર્ચિત નામ પણ હતું. તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના પણ […]

કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનીચૂંટણી ટાણે પક્ષપલટાંની મોસમ પણ ખીલી ઊઠી છે. દેહગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને કોંગ્રેસે ટિકિટ ન આપતા હવે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code