ભૂતપૂર્વ PM ચંદ્રશેખર હિંમત અને લોકશાહી મૂલ્યોના પ્રતીક હતા: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે, દેશભરના નેતાઓએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે વર્ણવ્યા, જે તેમની હિંમત, દૃઢતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કહ્યું, “પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતિ […]


