1. Home
  2. Tag "former Prime Minister"

પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકા છોડી શકશે નહીં,કોર્ટે મુક્યો પ્રતિબંધ  

દિલ્હી:શ્રીલંકામાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે.મહિન્દા રાજપક્ષેની સાથે કોર્ટે તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પણ દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.શ્રીલંકાના સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર ગણવામાં આવે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે મહિન્દા રાજપક્ષેના નાના […]

શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું મોત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના તમામ રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેને યાદ કરીને બ્લોગ લખ્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન – હવે આપણી વચ્ચે […]

પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી સાથે લારા દત્તાનું કનેકશન આવ્યું સામે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ પોતાની આગામી ફિલ્મ બેલ બોટમમાં પોતાના લુકથી તમામના હોશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રદાન ઈન્દીરા ગાંધીનો રોલ નિભાવતી હોવાનું સામે આવ્યું છે. તેમનો લુક સામે આવ્યા બાદ તમામના મોઢે તેની જ ચર્ચા છે. તેમજ ઈન્દીરા ગાંધીના રોલનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન લારા […]

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન વેપાર સંબંધોને લઈને ભારતની મુલાકાતે આવશે

ભારતની મુલાકાતે આવશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ વેપાર સંબંધોને લઈને થઈ શકે છે ચર્ચા ઓગસ્ટની શરૂઆતમાં આવશે ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ દિલ્હી:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે વેગ આપવા માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ ભારતની મુલાકાતે આવશે. ઓસ્ટ્રેલિયન મંત્રીએ કહ્યું કે, ભારત સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને ઉત્તેજીત અને વિસ્તૃત કરવાના ઓસ્ટ્રેલિયાના મહત્વાકાંક્ષી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code