વડોદરામાં પૂરફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ડિલિવરી બોયને અડફેટે લઈ વીજ પોલ સાથે અથડાઈ
વડોદરાના કુણાલ ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત, ફોર્ચ્યુનર કારે અન્ય ત્રણ કારોને પણ ટક્કર મારી, લક્ષ્મીપુરા પાલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત કર્યો હતો, શહેરના કુણાલ ચાર રસ્તા પાસે કારચાલકે ફૂડ ડિલિવરી બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ફૂડ […]