જમ્મુ-કાશ્મીરના 4 જિલ્લામાં આતંકી ફંડિંગ કેસ મામલે NIAના દરોડા
નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આતંકવાદી ફંડિંગ કેસમાં ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે NIAની ટીમ રાજ્યના બારામુલ્લા, રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં દરોડા પાડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી ફંડિંગની તપાસના ભાગરૂપે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવી […]