બાંગ્લાદેશમાં ફરી ભૂકંપ, 32 કલાકમાં ચાર વખત ભૂકંપ, અત્યાર સુધીમાં 10 લોકોના મોત
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેમાં 10 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા 32 કલાકથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જે નિષ્ણાતોના મતે મોટા ભૂકંપના સંકેતો હોઈ શકે છે. બાંગ્લાદેશમાં શુક્રવારે સવારે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેની અસર બાંગ્લાદેશની રાજધાની ઢાકા […]


