ભારતીય મહિલા કુસ્તીબાજોએ બુડાપેસ્ટમાં બે સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા
નવી દિલ્હીઃ ભારતીય મહિલા કુસ્તીબાજોએ હંગેરીના બુડાપેસ્ટમાં પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય સહિત ચાર ચંદ્રકો જીત્યા છે. અંતિમ પંઘાલે 53 કિલોગ્રામ વજન ગ્રુપની ફાઇનલમાં રશિયાની નતાલિયા માલિશેવાને 7-4થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. મે મહિનામાં ઉલાનબટાર ઓપનમાં જીત મેળવ્યા બાદ આ વર્ષે આ તેનો બીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક […]