કાશ્મીર મુદ્દે ઘણી વાર અભિપ્રાય બદલી ચુક્યા છે ટ્રંપઃ આજે G-7માં મોદી સાથે મુલાકાત,
થોડા સમય પહેલા ભારત સરકારે કાશ્મીરને લઈને જે નિર્ણય લીધો ત્યાર પછી ડોનાલ્ડ ટ્રંપ અને અમેરીકી વહીવટતંત્ર તરફથી જે ભાષણો થયા છે જેને લઈને આ મુલાકાત ખુબ મહત્વ ધરાવે છે,ટ્રંપ કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાતો કરે છે તો ક્યારેક પોતાની વાતથી પલટી જતા પણ જોવા મળ્યા છે જેને લઈને આજે G-7માં મોદી સાથે ટ્રંપની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ […]


