1. Home
  2. Tag "FRANCE"

ભારત-ફ્રાન્સ ત્રીજા સંયુક્ત સ્પેસ મિશન પર કાર્યરત: ઇસરો

ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર છે કાર્યરત ફ્રાન્સની કંપની હાલમાં અનેક તકોનો લાભ લેવા માટે ઉત્સુક છે અવકાશ ક્ષેત્રમાં ફ્રાન્સ ભારતનો સૌથી મોટો ભાગીદાર છે: કે સિવન નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર કાર્યરત છે તેવું ઇસરોના ચેરમેન કે સિવને એક નિવેદનમાં જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસમાં સચિવ […]

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર! એક દિવસમાં 29 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોના બન્યો બેકાબૂ ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર ! 29 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્લી: દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.દિન પ્રતિદિન કોરોનાના ઝડપથી કેસો વધી રહ્યા છે.કોરોનાના વધતા કેસને જોતા ફ્રાંસના વડાપ્રધાન જીન કૈસ્ટેકસે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. આ સાથે કહ્યું કે, ગયા વર્ષે 20 […]

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં લાગી ભીષણ આગ, અસંખ્ય વેબસાઇટ્સ થઇ ઠપ

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગી ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી નવી દિલ્હી: ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ હતી. ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી. એક ડેટા સેન્ટર બળીને ખાક થયું હોવાના અહેવાલો રજૂ […]

ફ્રાંસમાં આતંકવાદી ઘટનાઓ રોકવા માટે સરકારે પસાર કર્યું વિધેયક

ફ્રાંસમાં સતત વધતી આતંકવાદની ઘટનાઓ બાદ સરકાર એક્શનમાં ફ્રાંસની સરકારે આતંકવાદી ઘટનાઓ પર રોક લગાવવા માટે એક વિધેયક કર્યું પસાર જો કોઇ વ્યક્તિ ઓનલાઇન હિંસાને પ્રોત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઇ વર્તશે પેરિસ: ફ્રાંસમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે, આ વચ્ચે આ ઘટનાઓ પર રોક લગાવવા માટે ફ્રાંસની સરકાર એક્શનમાં આવી છે. […]

ફ્રાંસના 121 સમાચાર પત્રોને હવે ગૂગલે ચૂકવવા પડશે કુલ 551 કરોડ રુપિયા -જાણો શું છે મામલો

ગૂગલ ફ્રાંસના સમાચાર પર્તોને કરોડો રુપિયા ચૂકવશે ફ્રાંસના કાયદા હેઠળ ગૂગલે ચૂકવણી કરવી જ પડશે દિલ્હી- ગૂગલ કે જે હંમેશા ખૂબ ચર્ચામાં રહે છે, પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ વેબસાઇટ્સના સમાચારો દર્શાવી લાખો કરોડોની જાહેરાતો કમાતા ગૂગલે હવે ફ્રાંસના 121 સમાચાર પત્રોને કુલ મળીને 551 કરોડ રપિયા ચૂકવવા પડશે. ગૂગલે નવા ફ્રેન્ચ કાયદા હેઠળ ગયા મહિને […]

પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ આ દેશને ફટકારાયો દંડ

પર્યાવરણને નુકશાન કરવા બદલ ફ્રાંસ સરકારને દંડ ફટકારાયો પેરિસની એક કોર્ટએ આ દંડ ફટકાર્યો છે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રદુષણ એક મોટી સમસ્યા બન્યું છે, પર્યાવરણ પ્રદુષણ માનવ જીવનને મોટે ભાગે અસર કરી રહ્યું છે ત્યારે વિશ્વમાં એક અલગ પ્રકારના કેસનો ઉકેલ તાજેતરમાં આવ્યો છે,જેમાં પર્યાવરણના નુકશાન માટે દોષી કરાર આપવામાં આવ્યો છે.અને દંડ પણ […]

મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ આવશે સુરતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સોમવારે ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમ્પલી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ સ્થળની મુલાકાત લઇ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. ફ્રાન્સે આ પ્રોજેક્ટ માટે રૂ. 2100 કરોડની લોન આપવાનો નિર્ણય કર્યો છે. સુરતના પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના પર્યાવરણ […]

ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત

ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન બાદ પહોંચ્યા ભારત ભારતીય વાયુ સેના પાસે હવે 11 રાફેલ જેટ ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ બુધવારે રાત્રે ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લડાકુ વિમાન આઠ રાફેલ વિમાનના વર્તમાન બેડામાં જોડાશે. ભારતીય વાયુસેનાના એક […]

ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું કર્યું ફરી સમર્થન, આપ્યું આ નિવેદન

ઇસ્લામિક આતંકવાદ વિરુદ્વ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે ભારતને ફરી આપ્યું સમર્થન કહ્યું – ફ્રાન્સ કાશ્મીર મુદ્દે હરહંમેશ ભારતનું સમર્થક રહ્યું છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સલાહકાર ઇમેન્યુઅલ બોનએ ચીન પર નિશાન સાધ્યું નવી દિલ્હી: ઇસ્લામિક આતંકવાદની ટીકા કરનારા અને તેની વિરુદ્વ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું કે […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ, સાત દિવસ માટે આઇસોલેટ

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ શરૂઆતી લક્ષણો મળ્યા બાદ કરાવ્યો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ સાત દિવસ માટે આઇસોલેટ દેશમાં ક્રિસમસ પહેલા કોરોના કેસ વધતા ફેલાઇ ચિંતા દિલ્લી: કોરોના વાયરસનો કહેર હજુ પણ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. આ વચ્ચે ફ્રાન્સથી કોરોના વાયરસ સંબંધિત એક મોટો સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code