1. Home
  2. Tag "FRANCE"

ભારતને જાન્યુઆરી 2022 સુધીમાં અન્ય 6 રફાલની ખેપ મળશે

ભારતને ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી બીજા છ રફાલ મળશે ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના એરબેઝથી ઉડાન ભરશે બીજા ત્રણ રફાલની ખેપ જાન્યુઆરી 2022માં ભારતમાં અંબાલા ખાતેના એરબેઝ પર આવશે નવી દિલ્હી: એર-ટૂ-એર મિસાઇલ, ફ્રીકવન્સી જામર્સ અને એડવાન્સ કમ્યુનિકેશન્સથી સજ્જ એવા લડાકૂ વિમાન રફાલની આગામી ખેપ ભારતને 2 મહિનામાં મળી જાય તેવી સંભાવના છે. ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના […]

ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ થયા કોરોના વાયરસથી સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ દેશમાં કોવિડના કેસ વધ્યા

ફ્રાન્સના વડાપ્રધાનને થયો કોરોના 75 ટકા વસ્તીને અપાયેલ છે રસી દેશમાં વધી રહ્યા છે કોવિડના કેસ   દિલ્હી:ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. યુરોપના ઘણા દેશોની જેમ, ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોનાવાયરસની નવી […]

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થયો,આતંકવાદીએ ગાડીનો દરવાજો ખોલીને પોલીસકર્મીને છરીના ઘા માર્યા

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો જર્મનીમાં પણ આતંકવાદી હુમલો ફ્રાન્સમાં પોલીસ પર છરીના ઘા દિલ્હી :આતંકવાદી હુમલાથી તો હવે મોટા ભાગના દેશો પરેશાન છે. જે દેશો પોતાના ત્યાં રહેતી શાંતિના કારણે પ્રખ્યાત છે તેવા દેશોમાં પણ હવે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. વાત એવી છે કે ભારત પછી હવે જર્મની અને ફ્રાન્સમાં પણ આતંકવાદી હુમલા થઈ રહ્યા […]

વિશ્વમાં અહીંયા મળે છે સૌથી મોંઘુ પાણી, કિંમત જાણીને તમે ચોંકી જશે

વિશ્વમાં અનેક જગ્યાએ મળે છે અતિશય મોંઘુ પાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી એક્વા ડી ક્રિસ્ટાલો ટ્રિબ્યુટો મોડિગલિયાની છે તેની કિંમત 43 લાખ રૂપિયા છે નવી દિલ્હી: પાણી જીવન છે. પાણી વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો કે કેટલીક જગ્યાએ પાણી એટલુ મોંઘુ વેચાઇ રહ્યું છે કે જેનાથી તમારી તરસ છીપાશે નહીં, પરંતુ ખિસ્સા […]

ફ્રાન્સઃ કટ્ટરપંથીઓથી કંટાળીને એક વર્ષમાં 30 મસ્જીદ બંધ કરાઈ

દિલ્હીઃ ફ્રાંસની સરકારે દેશમાં ઝડપથી વધી રહેલા ઈસ્લામિક કટ્ટરપંથથી પરેશાન છે. તેને અટકાવવા માટે છેલ્લા એક વર્ષમાં 30 જેટલી મસ્જીદો બંધ કરાવી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મોનિનએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં લગભગ 89 જેટલી શંકાસ્પદ મસ્જીદોની તપાસ કરાઈ છે. જે પૈકી અનેક મસ્જીદો બંધ કરાવવામાં આવી છે એટલું જ નહીં ચરમપંથીઓને પ્રોત્સાહન આપનારા સંગઠનો […]

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

તાલિબાન પ્રત્યેનું ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું તાલિબાને કટ્ટરતા છોડી ન હોવાથી અમે માન્યતા નહીં આપીએ તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને […]

ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

ફ્રાંસની અદાલતે આપ્યો મોટો ચુકાદો ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા આપ્યા આદેશ જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: ફ્રાંસની એક અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફ્રાંસની એક અદાલતે બ્રિટનની કેયર્ન એનર્જી PLCને 1.7 બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ 20 ભારતીય સરકારી મિલકતોને જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ […]

ભારત સાથેના 2016ના રફાલ સોદાની હવે ફ્રાંસમાં થશે તપાસ, જજની નિયુક્તિના આદેશ અપાયા

ફ્રાંસમાં હવે ભારત સાથેના રફાલ સોદાની થશે તપાસ આ માટે જજની નિયુક્તિના પણ આદેશ અપાયા અંદાજે 9.3 અરબ ડૉલરની આ ડીલ હેઠળ ભારતને 36 રફાલ ફાઇટર જેટ મળવાના છે નવી દિલ્હી: ફ્રાંસે મહત્વનો નિર્ણય લીધો છે. ફ્રાંસે ભારતની સાથે વર્ષ 2016માં થયેલી અરબો ડૉલરની વિવાદિત રફાલ ફાઇટર જેટ ડીલની તપાસના આદેશ આપ્યા છે. દેશની નેશનલ […]

રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું : ફ્રાંસે ન્યાયીક તપાસ માટે જજની કરી નિમણુંક

દિલ્હીઃ રાફેલ સોદાની તપાસને લઈને ફ્રાંસ સરકારે મોટુ પગલુ ભર્યું છે. ભારત સાથે લગભગ 59000 કરોડના રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં ન્યાયિક તપાસ થશે અને આ માટે એક જજની પણ નિમણુંક કરવામાં આવી છે. આમ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ઘુણ્યું છે. ફ્રાંસના ઓનલાઈન જર્નલ મેડિયાપાર્ટના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં […]

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો મોટો દાવો, કહ્યુ વેક્સિનેશનથી ઉત્પન થઈ રહ્યા છે વાયરસના નવા પ્રકાર

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો દાવો વેક્સિનેશન પર કહી મોટી વાત નવા પ્રકારના વાયરસને લઈને કર્યો ખુલાસો દિલ્લી: કોરોનાવાયરસને લઈને એમ પણ સમગ્ર દુનિયા પરેશાન છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. તમામ જાણકારો, વૈજ્ઞાનિકો અને તથા અન્ય લોકો દ્વારા કોરોનાને લઈને વિવિધ પ્રકારની માહિતી અને જાણકારી આપવામાં આવી છે પણ તેનું નિરાકરણ શું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code