1. Home
  2. Tag "Fraud"

વાહનચાલકોને ટ્રાફિક ભંગનો બનાવટી ઈ-મેમો સાથે લિન્ક મોકલીને કરાતી ઠગાઈ અંગે ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. સાવચેતિ ન દાખવનારાઓને સાયબર ક્રાઈમનો ભોગ બનવું પડે છે. ઓનલાઈન બેન્ક એકાઉન્ટમાંથી ફ્રોડના બનાવો તો બનતા હોય છે. સાયબર ક્રાઈમ કરનારા ગઠિયાઓ લોકોને ઠગવા માટે અવનવી યુક્તિઓ શોધી કાઢતા હોય છે. વાહનોના આરટીઓના રજિસ્ટ્રેશન સાથે મોબાઈલ નંબર લિન્ક કરવામાં આવેલો છે. અને ટ્રાફિકભંગના […]

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]

રાજસ્થાનઃ મૂડી રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચ આપીને 100 કરોડથી વધુ ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમે બીએસએફના પૂર્વ રસોઈયાને ઝડપી લીધો છે. થોડા સમય માટે બીએસએફમાં રસોયા તરીકે કામ કરનારા શખ્સે ઝડપથી નાણા કમાવવા માટે મહાનતના બદલે શોર્ટકટ અપનાવ્યો હતો. તેમજ ઠગાઈનો માર્ગ અપનાવીને રૂ. 100 કરોડની છેતરપીંડી કરીને ફરાર થઈ ગયો હતો. વર્ષ 2008થી 2011 સુધીના સમયગાળામાં આરોપી સામે 49થી વધારે ગુના નોંધાયાં હતા. […]

હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા “સીટ”ની રચના કરાશે: હર્ષ સંઘવી

સુરતઃ શહેર હીરા ઉદ્યોગનું માનચેસ્ટર ગણાય છે. હીરા ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના વેપારીઓ અવાર-નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતરહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ […]

સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 475 લોકોને 76 લાખ રૂપિયા પરત અપાવ્યાં

અમદાવાદઃ નવી નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરતી ગેન્ગ સામે સાઈબર ક્રાઈમ પણ એલર્ટ બની છે. સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. […]

અમદાવાદમાં બનાવટી હાઉસિંગ સ્કીમ બનાવીને લોન મેળવીને છેતરપિંડી કરાતા ચાર શખસની ધરપકડ

અમદાવાદઃ આજકાલ છેતરપિંડીના બનાવો વધતા જાય છે. રાતોરાત પૈસાદાર બનવાના મોહમાં કેટલાક લોકો કૌભાંડો કરવામાં પણ પાછુંવાળીને જોતા નથી. તાજેતરમાં એક બનાવટી હઉસિંગ સ્કીમનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બનાવટી હાઉસિંગ સ્કીમ ઊભી કરી પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની લોન લઇ ભરપાઈ ના કરનારા 8 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં […]

ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપીંડી કરનારો માસ્ટરમાઈન્ડ ઝબ્બે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને રૂ. 2.67 કરોડની છેતરપીંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ પ્રકરણમાં છેતરપીંડી આચરનારી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ ઉભી કરીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયા […]

દિલ્હીઃ 50 ડિવોર્સી મહિલાઓને લગ્નની લાલચ આપીને છેતરપીંડી કરનારો ભેજાબાજ ઝડપાયો

દિલ્હીઃ મેટ્રિમોનિયલ સાઇટ પર NRI તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલાઓને લગ્ન અને વિઝા અપાવવાના લાલચ આપીને છેતરપીંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી સહિત બેની આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી […]

ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપિડીં કરતા 679 વેપારીઓ પાસેથી 10 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક વેપારીઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા 679 વેપારીઓ પાસેથી છેલ્લા આઠ મહિનામાં તોલમાપ વિભાગે 10 લાખ દંડ વસૂલ્યો હતો. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બરમાં 176 કેસ કરી 2.69 લાખ દંડ અને સૌથી ઓછો ગત મેમાં 2 કેસ કરીને 54,500 દંડ […]

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code