1. Home
  2. Tag "free bus travel"

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

તેલંગાણા સરકારે મહિલાઓ,ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી યોજના શરૂ કરી

હૈદરાબાદ:તેલંગાણા સરકારે રાજ્યની માલિકીની સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સને મફત મુસાફરીનું વચન પૂરું કર્યું છે. રાજ્ય સરકારે શુક્રવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ પહેલ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી છ ‘ગેરંટી’નો એક ભાગ છે. સરકારી આદેશ (GO) એ જણાવ્યું હતું કે, “તેલંગાણા સરકારે ‘6 ગેરંટી – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code