આયુષ્માન ભારત યોજનાની મર્યાદા પૂરી થયા પછી મફત સારવાર કેવી રીતે થશે? આ છે જવાબ
સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જીવનમાં અનિચ્છનીય તબીબી ખર્ચ ટાળવા માટે, લોકો ઘણીવાર હેલ્થ ઈંશ્યોરન્સ લે છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે હેલ્થ ઈંશ્યોરન્સ ખરીદવા માટે પૂરતા પૈસા નથી હોતા. સરકાર આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. ભારત સરકાર દ્વારા આવા લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવે છે. જે […]