ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા
દિલ્હી:ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E. ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું. બોનેએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને […]