1. Home
  2. Tag "fridge"

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]

ફ્રિજમાં કુલિંગ નથી થતું? ઇલેક્ટ્રિશિયનને બોલાવતા પહેલા આ 5 ટિપ્સ અજમાવો…

ઘણી વાર ફ્રિઝ સરખી રીતે ઠંડુ નથી થતુ, તેના લીધે ફ્રિઝમાં રાખેલ સામાન પણ ખરાબ થવા લાગે છે. જો તમારે પણ ફ્રિઝ ઠંડું નથી થતુ તો આ ટિપ્સ ટ્રાય કરો. સૌથી પહેલા તાપમાન સેટિંગ્સ ચેક કરો. તમે એ જોઈ લો કે તાપમાન સેટિંગ્સ સરખી રીતે સેટ છે કે નહીં. ફ્રિઝ માટે આઈડિયલ તાપમાન 35-38°F (1-3°C) […]

ફ્રિજની ગંદી વાસથી પરેશાન છો,તો આ સફાઈ ટિપ્સથી તેને કરો દૂર

રેફ્રિજરેટર પણ રસોડાની વસ્તુઓનો મહત્વનો ભાગ છે.તેનો ઉપયોગ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનગીઓને સંગ્રહિત કરવા માટે થાય છે, પરંતુ તેમાં લાંબા સમય સુધી પડેલા શાકભાજીને કારણે ફ્રિજમાં દુર્ગંધ આવવા લાગે છે, જેના કારણે તેમાંથી કંઈપણ કાઢવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક સરળ હેક્સ દ્વારા ફ્રિજને સાફ કરીને તેની ગંદી વાસને દૂર કરી શકો […]

ફ્રીજમાં આવતી ખરાબ દુર્ગંધથી પરેશાન છો,તો ચિંતા છોડો અને જોઈલો બગદબૂને દૂર કરવાના નુસ્ખાઓ

સાહિન મુલતાનીઃ- ફ્રિજમાં આવતી દૂર્ગંધને દૂર કરવા ફ્રિજમાં કોલસો રાખો વેનિલા એસેન્સ અનેકસ્ટરની મદદથી પણ દૂર્ગંધ થાય છે દૂર દરેક ગુહિણીઓ પોતાના ફ્રિજમાં અવનવી વસ્તુઓનો સંગ્રહ કરતી હોય છે, ખાસ કરીને જે વસ્તુને સંગ્રહ કરીને રાખી શકાય છે જેમ કે, બટર, ચીઝ ટામેટા સોસ કે પછી ચાઈનિઝ સોસ અથવા તો તૈયાર મસાલાઓ. આ તમામ વસ્તુઓ […]

જાન્યુઆરીમાં ફરી એકવાર વધી શકે છે ટીવી,ફ્રીઝ અને વોશિંગ મશીનના ભાવ

ટીવી,ફ્રીઝના ભાવમાં થઇ શકે છે વધારો જાન્યુઆરીમાં ફરી વધી શકે છે ભાવ કાચા માલની કિંમતમાં સતત વધારો મુંબઈ:કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ મેન્યુફેક્ચર્સ એટલે કે રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન વગેરે કંપનીઓએ તેમના ભાવમાં વધારો કર્યો છે. આ વર્ષે કંપનીઓએ ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે.કાચા માલની કિંમતમાં સતત વધારો તેનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.જાન્યુઆરી 2022માં પણ […]

મોંઘવારી વધશે, AC, ફ્રીજ સહિતની વસ્તુઓ થશે મોંઘી

જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે આગામી સમયમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ભાવ વધશે AC, ફ્રીજ સહિતના એપ્લાયન્સીસ વધુ મોંઘા થશે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોની કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાએ વધુ મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં, આ વખતે એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો […]

ઘરમાં જ પડેલી વસ્તુઓથી ત્વચાની સુંદરતામાં આ રીતે કરો વધારો

યુવતીઓ અને મહિલાઓ સુંદરતા વધારવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. પરંતુ મેકઅપનો વધારે ઉપયોગ આપની ત્વચાને નુકશાન કરી શકે છે. શું આપ જાણો છે કે, ઘરમાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ આપની ત્વચાને વધારે સંદર બનાવી શકે છે આયુર્વેદ અનુસાર આપ ઘરમાં જ કેટલાક ઘરેલુ ઉપાયોથી ત્વચાની તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. આ ઉપાયોની સૌથી મહત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code