1. Home
  2. Tag "Friendship"

ભગવાન કૃષ્ણ-સુદામા સહિત આ લોકોની મિત્રતાનું આજે પણ આપવામાં આવે છે ઉદાહરણ,જાણો

કહેવાય છે કે બધા જ સંબંધો જન્મતાની સાથે મળી જાય છે પણ મિત્રતાનો સંબંધ આપણે જાતે બનાવીએ છીએ. તેથી જ મિત્રનો સંબંધ સૌથી ખાસ હોય છે. દુ:ખ અને સુખના સમયે સાથ આપનાર સાચો મિત્ર કહેવાય. ફ્રેન્ડશિપ ડે અથવા મિત્રતા દિવસ આ અનોખા અને પ્રેમભર્યા સંબંધને સમર્પિત છે. ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં […]

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે. […]

મિત્ર હોય કે સગા-સંબંધી, જો સંબંધ લાંબા સમય સુધી ટકાવવો હોય તો આટલી બબતો અપનાવવી જોઈએ

મિત્રતા હોય કે સગાવાળા હોય કેટલીક બાબતો સંબંધોમાં સ્પષ્ટ હોવી જરુરી દરેક સંબંધમાં સત્ય અને પારદર્શકતા લાવો આજકાલ પરિવાર અલગ થી રહ્યા છે,ભાઈઓ ભાઈઓ ઘર જૂદા બનાવીને વસતા થયા છએ,દિકરો પિતાથી અલગ થી રહ્યો છે,કારણ માચત્ર એક જ છે એક બીજા પ્રત્યે સમજદારીની ખોટ,જો દરેક સંબંધમાં સમજદારી હશે તો સંબંધોને જાળવવા સરળ તો બનશે જ […]

મિત્રતા અને સ્વાસ્થ્ય વચ્ચે છે સંબંધ,ચોંકી ગયા? તો જાણો આ વાત

મિત્રતા તે દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રતાને લઈને એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈ ન હોય અને તે માત્ર મિત્રના સહારે હોય તો પણ જીવનમાં તે પોતાને એકલો સમજતો નથી અને સારી રીતે રહી શકે છે. મિત્રતાની સાથે રહેલા આ બધા કારણો સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલા છે. વાત […]

જો  મિત્રાતા ટકાવી રાખવી છે સંબંધોને પારદર્શક બનાવો, વ્યવહારો ચોખ્ખા રાખો,જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું

મિત્રતા ટકાવી રાખવા સંબંધોમાં પારદર્શક બનો પૈસાના વ્યવહાર બરાબર જાળવો એક બીજાને કરેલા વાયદાઓ ભૂલી ન જાઓ સામાન્ય રીતે આજકાલના સંબંધો જાણે ટાઈમપરવારી બની ગયા છે. એક મિત્ર જો કઈ બીજાને કહે તો તરત ખોટૂ લાગી જાય અથવા તો મિત્રતા તૂટી જાય ,આજે એવી નાની નાની બાબતોની વાત કરીશું કે જેના થકી તમારી મિત્રતા લાંબો […]

મિત્રતા સામે કોરોના પરાસ્તઃ કોરોના પીડિત મિત્ર માટે 1400 kmનો પ્રવાસ કરી યુવાન ઓક્સિજન લઈ પહોંચ્યો

દિલ્હીઃ ભગવાન માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોહીના સંબંધ સાથે બાળકને ધરતી પર મોકલી છે. પરંતુ મિત્રતા જ એ એક એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના આધુનિક જમાનામાં જ્યારે કોઈ-કોઈની નથી રહ્યું ત્યારે ઉત્તરભારતમાં કોરોના પીડિત મિત્ર સાથે યુવાને મિત્રતા નિભાવીને ફ્રેન્ડશીપનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના પીડિત મિત્રને ઓક્સિજનની જરૂર પડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code