KYCનું વળતર ન ચૂકવતાં રેશનિંગના દુકાનદારો 1લી જુનથી અનાજનું વિતરણ નહીં કરે
17000 રેશનિંગના દૂકાનદારોએ સરકાર સામે મોરચો માંડ્યો KYC પર્ણ કરવામાં સરકારની નિષ્ફળતા બારકોડ રેશનકાર્ડ સિસ્ટમ અમલી બનાવાઇ પણ હજુયે સર્વરના ઠેકાણાં નથી અમદાવાદઃ રાજ્યમાં રેશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પરિવારોએ કેવાયસી નથી કરાવ્યા તેમને રેશનીંગની દુકાનોથી અનાજ સહિતની ચિજવસ્તુઓ મળશે નહીં. જોકે ઈ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે રેશનિંગની […]