પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ ઘણું સસ્તુઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશને હાઇડ્રોજન પાવર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત સરકારે નવી ગ્રીન હાઇડ્રોજન પોલીસી બનાવી છે, જેને દેશના ઉદ્યોગપતિઓએ ખુલ્લેઆમ આવકારી છે. ગડકરી પણ સતત આવા ઈંધણને પ્રોત્સાહન આપવાની વાત કરતા રહ્યા છે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સરખામણીમાં ઘણું સસ્તું […]


