આરોગ્યથી ભરપૂર ટેસ્ટી દહીંવડા ઘરે જ બનાવો, જાણો રેસીપી…
લગ્ન પ્રસંગ સહિતના અનેક શુભપ્રસંગો ઉપર ટેસ્ટી દહીવડા બનાવવામાં આવે છે. એટલું જ નહીં લોકો પણ આ સ્વાદીષ્ટ દહીંવડાનો આનંદ લેવાનું ચુકતા નથી. ત્યારે આજે આપણે આવા જ ટેસ્ટી દહીંવડા ઘરે બનાવતા શીખીશું. • સામગ્રી 1 કપ અડદ દાળ 1/2 કપ દહીં 1/2 ચમચી જીરું 1/2 ચમચી હળદર પાવડર 1/2 ચમચી લાલ મરચું પાવડર 1/2 […]