1. Home
  2. Tag "Funding"

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: નેપાળથી મળ્યું ફંડિંગ, આંતરરાષ્ટ્રીય કાવતરું આવ્યું

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2026: જાણીતા ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા ફાયરિંગના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હવે આ ઘટના પાછળ ‘ઇન્ટરનેશનલ કનેક્શન’ સામે આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, શૂટરોને આ હુમલો કરવા માટે પડોશી દેશ નેપાળથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ […]

દરભંગા વિસ્ફોટ કેસ: આ વિસ્ફોટ માટે પાકિસ્તાને કર્યું હતું ફંડિગ

દરભંગા બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો પાકિસ્તાન દ્વારા થયું હતું ફંડિગ આ પાછળ પાકિસ્તાનનો હતો હાથ નવી દિલ્હી: 17 જૂનના રોજ બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. અનેક પુરાવાઓ પરથી એ સાબિત થઇ રહ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ દેશને ધ્રુજાવવા માટે આ વિસ્ફોટને અંજામ આપ્યો હોય. આ […]

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code