1. Home
  2. Tag "furniture"

ઘરના ફર્નીચર અને દિવાલોમાં ઉધઈનો ઉપદ્રવ થતો હોય તો આ ઉપાયો અપનાવો, તેનાથી તરત જ છુટકારો મળશે.

ઉધઈ, નાના જંતુઓ જે ઘરની સુંદર દિવાલો અને ફર્નિચરને અંદરથી ચુપચાપ ખોખલું કરે છે, એકવાર ઉધઈ ઘરમાં ઘુસે છે તેમાંથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. પણ જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો ઉધઈથી થતા નુકસાનને ટાળી શકાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમને કેટલીક સરળ રીતો […]

ફર્નિચર બનાવતી વખતે કે ખરીદતી વખતે વાસ્તુની આ વાતોને બિલકુલ અવગણશો નહીં, જાણો અહીં મહત્વની બાબતો

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ફર્નિચર સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ વિશે વાત કરીશું. જો તમે ઘર અથવા ઓફિસમાં લાકડા સંબંધિત કોઈપણ કામ શરૂ કરવા માંગો છો, તો ધ્યાનમાં રાખો કે લાકડાના કામ માટે તમારે હંમેશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશાથી શરૂ કરવું જોઈએ અને ઉત્તર અથવા પૂર્વ દિશામાં સમાપ્ત કરવું જોઈએ. વાસ્તુની દૃષ્ટિએ આવું કરવું શુભ માનવામાં આવે […]

અમદાવાદમાં સાબરમતી જેલના કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈનના ફર્નિચર માટે NID તાલીમ આપશે

અમદાવાદઃ શહેરના સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા જીવન જરૂરિયાતની અનેક ચિજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પેકેજિંગ તેમજ માર્કેટિંગ ન કરાતું હોવાથી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. આથી હવે એનઆઈડી જેલના કેદીઓને મદદ કરશે, જેલમાં ફર્નિચર પણ બનાવવામાં આવે છે. એનઆઈડી કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈન પ્રમાણે ફર્નિચરની તાલીમ આપશે. NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. […]

ચોમાસામાં લાકડાના ફર્નિચર પર સફેદ ફૂગ લાગી જાય છે, તો હવે આ રીતે કરો ફર્નિચરની માવજત

ચોમાસામાં લાકડાના ફર્નિચર પર કોપરેલ લગાવી દો લાડકાના ફર્નિચરને કોરા કટકા વડે સાફ કરવાની આદત રાખો વરસાદ આવતાની સાથે જ જાણે દરેક લોકોના ઘરમાં ભેજનું પ્રમાણ વધી જાય છે,ઘરમાં એચલી હદે ભેજ થઈ જાય છે કે જો આપણા ઘરનું ફર્નિચર લાકડાનું હોય તો તેમા પણ સફેદ ફૂગ વળી જાય છે, અને ગંધ પણ વાળે છે,જેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code