1. Home
  2. Tag "g-20"

G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જૂથના મંત્રીસ્તરીય બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું […]

યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું રશિયા, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને મોટી જાણકારી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી શક્યતા હતી, જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી હતી. આ રિપોર્ટમાં 2 વરિષ્ઠ અધિકારીોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાને લઈને અમેરિકા તૈયારીઓમાં […]

આ વર્ષે Google પર ચંદ્રયાન-3, G-20 અને ક્રિકેટ મહિલા વિશે વધુ સર્ચ કરવામાં આવ્યું

દિલ્હી: સોમવારે રિલીઝ થયેલા ગૂગલના ‘યર ઇન સર્ચ 2023’ બ્લોગ અનુસાર, આ વર્ષે દેશના લોકોએ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાને ધ્યાનમાં રાખીને ભારતના G-20 પ્રમુખપદ વિશે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. સેલ્ફ કેર સંબંધિત પ્રશ્નો પર લોકોએ ત્વચા અને વાળને સૂર્યના કિરણોથી થતા નુકસાનને રોકવા માટેની રીતો વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું.ઘણા લોકોએ કાર્ડિયો અને […]

PM મોદીની અધ્યક્ષતામાં આજે G-20 વર્ચ્યુઅલ કોન્ફરન્સ,રશિયાના રાષ્ટ્રપતિ અને ચીનના વડાપ્રધાન પણ લેશે ભાગ

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ બુધવારે ભારતની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે.નવી દિલ્હી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં જૂથની વાર્ષિક સમિટમાં નક્કી કરાયેલા પરિણામો અને ક્રિયાના મુદ્દાઓ પર નિર્માણ કરશે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની પણ ચર્ચા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]

ગુજરાતમાં G-20ની બેઠકોના સફળ આયોજનનો યશ ‘ટીમ ગુજરાત’ને આપતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ એ G-20 ની ગુજરાતમાં યોજાયેલી વિવિધ 17 બેઠકોની જ્વલંત સફળતાનો યશ ‘ટીમ ગુજરાત’ ને આપ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ લાર્જ સ્કેલના આયોજનને સાથે મળીને સફળતાથી પાર પાડી શકાય તેવું વિઝન આપણને આપ્યું છે. મુખ્યમંત્રી G-20 ગુજરાત કનેક્ટની સફળતાના સહયોગી વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ સાથેની […]

મુંબઈઃ G-20 બાદ હવે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે. IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ […]

પીએમ મોદી આજે સાંજે ભારત મંડપમ ખાતે જી 20 સાથે સંકળાયેલા લોકો સાથે કરશે સંવાદ – 3 હજાર લોકોની સભા સંબોઘિત કરશે

  દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સાંજે  ભારત મંડપમ ખાતે ટીમ G20 સાથે વાર્તાલાપ કરશે.  કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પીએમ આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.મંત્રણા પછી રાત્રિભોજન પણ થશે. આ કાર્યક્રમમાં લગભગ 3,000 લોકો ભાગ લેશે, જેણે G20 સમિટની સફળતામાં યોગદાન આપ્યું છે. પીએમ મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. રાત્રિભોજન […]

ભારતે તમામ મુદ્દાઓ પર સર્વસંમતિ મેળવી – જી 20 ની સફળતા પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ

દિલ્હીઃ-   ભારતે આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી છે ત્યારે  જી 20 સમિટની સફળતા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટમાં આપેલા એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં નાણામંત્રીએ કહ્યું કે જી 20 કોન્ફરન્સમાં દરેક મુદ્દા પર ખુલીને અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય ટીમ તમામ મુદ્દાઓને વધુ સારી રીતે રજૂ કરવામાં સફળ રહી હતી. […]

ભારત UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તુર્કીને થશે ગર્વ – તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન

 દિલ્હી :9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતે જી 20 સમિટનું દિલ્હી ખાતે આયોજન કર્યું જેમાં અનેક વિશ્વના નેતોએ હાજરી આપી હતી વિદેશી નેતાઓએ ભારતની ખૂબ જ પર્સંશાઓ કરી છે. ત્યારે તુર્કી દેશ પણ ભારતના હિતમાં વિચારે છે.   પ્રાપ્ત માહિચી પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને વિતેવા દિવસને રવિવારે કહ્યું કે જો ભારત જેવો દેશ […]

જી 20 સમિટમાં આવેલા વિદેશી મહેમાનોને પીરસાયું દેશી ભોજન,ITC હોટેલમાં ભવ્ય ભોજન સમારોહ યોજાયો

દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની અધ્યક્ષતામાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા વિદેશી મહેમાનો માટે શાહી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન વિદેશી મહેમાનોની થાળીમાં બાજરીમાંથી બનાવેલી સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવી હતી. બ્રિટનની પ્રથમ મહિલા સહિત ઘણા વિદેશી મહેમાનો અને તેમની પત્નીઓએ આ વાનગીઓની ખૂબ પ્રશંસા કરી છે. આ દરમિયાન પરંપરાગત ભારતીય ફૂલો સાથે ટેરાકોટા માટીકામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code