1. Home
  2. Tag "g-20"

ભારત દ્રારા કરવામાં આવેલી જી 20ની અધ્યક્ષતાના અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન થયું છે ત્યારે આ સંદર્ભે સમિટમાં ભાગલેવા દેશ વિદેશના નેતાઓ ભારતના પ્રવાસે છે આ દરમિયાન ભારત દ્રારા જી 20ની કરવામાં આવી રહેલી અધ્યક્ષતાના અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન દ્રારા ખૂબ વખાણ કરવામાં આવ્યા છએ તેમણે આ બાબતે એક્સ જે અગાઉ ટ્વિટર હતું તેના પર પોસ્ટ પણ શેર કરી છે. પ્રાપ્ત […]

બ્રિટનના પીએમ ઋષિ સુનકે આજે સવારે પત્નિ સાથે અક્ષરઘામ મંદિરની લીઘી મુલાકાત

દિલ્હીઃ- દેશની રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટના આયોજનનો આજે બીજો દિવસ છે આ સંદર્ભે વિશ્વભરના નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે અનેક નેતાઓ દિલ્હી ખાતે આજુબાજુના સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે આ શ્રેણીમાં બ્રિટનના પીએમ એ દિલ્હીના જાણીતા મંદિર અક્ષરઘામની મુલાકાત લીઘી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક સમયાંતરે […]

G20 સમિટમાં પીએમ મોદીએ સાબરમતી આશ્રમનો પરિચય કરાવતા ખાદીથી મહેમાનોનું કર્યું સ્વાગત

દિલ્હીઃ-  ભારત હાલ જી 20 સમિટમાં વ્યસ્ત છે ભારતમાં G20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે, શિખર બેઠક પહેલા, તમામ G20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું.  મહત્વની વાત એ છે કે  આ દરમિયાન પીએમ મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યા હતા તેની પાછળ […]

G-20માં PM મોદીનું યુક્રેનને લઈને મોટું નિવેદન

દિલ્હી: નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા બે દિવસીય G20 સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધને લઈને વિશ્વને ફરી એક મોટો સંદેશ આપ્યો છે. આખી દુનિયાને આશા હતી કે પીએમ મોદી યુક્રેન યુદ્ધ પર કંઈક બોલશે.આથી વડાપ્રધાન મોદીએ તેમની સ્ટાઈલ મુજબ યુક્રેન યુદ્ધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું […]

જી 20 સમિટના વેલકમ પ્લેસ પર બેકગ્રાઉન્ડમાં જોવા મળતું કોણાર્ક ચક્ર, જાણો શા માટે છે આ મહત્વપૂર્ણ, શું છે તેની વિશેષતા

દિલ્હીઃ- આજે અને કાલે 2 દિવલસ દિલ્હીના પ્રગતિ મેદાન કાતે જી 20 સમિટ યોજાઈ રહી છે આજે સવારથી જ પીએમ મોદી ભારત મંડપમમાં અનેક નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે પીએમ મોદી જ્યા ઊભા રહીને સ્વાગત કરતા જોવા મળે છે તેના બેગ્રાઉન્ડમાં એક ચક્રનો ફોટો જોવા મળે છે ચાલો જાણીએ આ ચક્રનું શું મહત્વ છે. G20 […]

આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું, PM મોદીએ વિશ્વના નેતાઓની સામે કરી જાહેરાત

દિલ્હી : જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. આ સમિટ બે દિવસ એટલે કે 9 અને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ એક મંચ પર ચર્ચા કરી રહ્યા છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ ભાગ લઈ રહ્યા […]

જી 20 સમિટઃ પીએમ મોદી આ ત્રણ દિવસ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે 15થી વધુ દ્રીપક્ષીય બેઠક કરશે

નવી દિલ્હી-  ભારત જી 20ની અધ્માં.ક્ષતા કરી રહ્યું છે ત્યારે 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજધઆની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ ભારતમાં અત્યારથી જ વિદેશી નેતાઓનો મેળાવડો જામ્યો છએ ત્યારે પીએમ મોદી આ ત્રણ દિવસ દરમિયાન સતત બેઠકોમાં વ્યસ્ત જોવા મળશે. હાલ જી 20 સમિટના સ્થળ ભારત મંડપમને રાષ્ટ્રીય પ્રમુખો અને […]

બ્રિટનના પ્રઘાનમંત્રી જી 20 સમિટનો ભાગ બનવા દિલ્હી પહોંચ્યા

દિલ્હીઃ- ભારતની રાજઘાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી 2દ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિતેલા દિવસથી જ વિદેશી નેતાઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે આ સંદર્ભે હવે બ્રિટનના પ્રઘાનમંત્રી આજે દિલ્હી આવી પહોંચ્યા છે. જી 20 માટે વૈશ્વિક નેતાઓ ભારત પહોંચવા લાગ્યા છે. G20 જૂથમાં આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ થઈ શકે છે તેવી […]

જી-20 સમિટના ડિનર માટે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને દેવેગૌડાને આપવામાં આવ્યું આમંત્રણ

દિલ્હીઃ- ભારતની રાજઘાની દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી 20 સમિટ યોજાવા જઈ રહી છે આ સમિટને લઈને ભવ્ય રાત્રી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ રાત્રી ભોજનને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે તે બાબત પણ સ્પષ્ટ સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત જી 20 સમિટ માટે સંપૂર્ણ રીતે […]

જી 20ને લઈને રાજઘાની દિલ્હી સજીધજીને તૈયાર, સમગ્ર પ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત સાથે રાફેલ પણ તાૈનાત

આ  વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે લિતેલા દિવસથી જ વિદેશી મહેમાનોનું આગમન પણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં દિલ્હીને ફુૂલોથી સજાવવામાં આવ્યું છે રસ્તાઓ પરથી પસાર થતા જાણે દિલ્હીની સુરત નવી નવેલી દુલ્હન જેવી જોવા મળી રહી છે સાફ સફાીની સાથે સાથે જ દિલ્હીને કંઈક અલગ રુપ આપવામાં આવ્યું છે.રસ્તાઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code