પીએમ મોદી એ જી 20 સંમેલન ના સમાપનની જાહેરાત કરતા બ્રાઝિલ ને આગામી વર્ષની અધ્યક્ષતા સોંપી
દિલ્હીઃ- ભારતની રાજઘઆની દિલ્હીમાં જી 20 સમિય યોજાઈ હતી દેશની રાજધાની દિલ્હીમાં 2 દિવસીય G-20 સમિટનું હવે સમાપન થયું છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના ઘણા દેશોના વડાઓએ ભાગ લીધો હતો. G-20 કોન્ફરન્સના સમાપનની ઘોષણા કરતી વખતે, વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કર્યો અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરી. આ સાથે, તેમણે આગામી યજમાન દેશ […]


