1. Home
  2. Tag "g-20"

G 20 ના પ્રતિનિધિઓ મોઢેરા સૂર્યમંદિરના શિલ્પ-સ્થાપત્ય નિહાળીને પ્રભાવિત થયા

અમદાવાદઃ ભારતના યજમાનપદે જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. બેઠકોની આ શૃંખલામાં દિનાંક 27 થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક યોજાઇ રહી છે. G-20 ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી […]

G-20ના સંસ્કૃતિ મંત્રીઓનું કામ સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વનું છે: પીએમ મોદી

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ શનિવારે કહ્યું હતું કે સંસ્કૃતિમાં એક થવાની સહજ ક્ષમતા છે અને G-20 સંસ્કૃતિ પ્રધાનો નું કાર્ય સમગ્ર માનવતા માટે ખૂબ મહત્વનું છે.વડા પ્રધાનએ અહીં G-20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને અગાઉથી રેકોર્ડ કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, વારાણસી આધ્યાત્મિકતા, જ્ઞાન અને સત્યનો ખજાનો છે. “સંસ્કૃતિમાં એકતા સાધવાની સહજ […]

G-20 સમ્મેલનમાં સામેલ થનારા મહેમાનોને મળશે એડવાન્સ તબિબી સુવિઘાઓ – સ્વાસ્થ્ય કર્મીઓની રજાઓ પણ રદ કરાઈ

દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 2-ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે વર્ષની શરુઆતથી આત્યરા સુઘી અનેક બેઠકો દેશના 200 જેટલા શહેરોમાં યોજાઈ ચૂકી છે ત્યારે હવે રાજઘાની દિલ્હીમાં જી 20 સમિય આવતા સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની છે આ સમિટમાં ઉપસ્થિતિ વિદેશી મહેમાનોની સુવિઘાને લઈને દિલ્હી અત્યારથી સજ્જ થઈ ચૂક્યું છે આ સહીત હોસ્પિટલોમાં ઈમરજન્સી […]

પીએમ મોદીએ વેપાર અને રોકાણ મંત્રીઓની જયપુર ખાતે યોજાયેલી G20ની બેઠકને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી

દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદી દક્ષિણ આફ્રીકાના પ્રવાસે છે તેઓ અહીં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે.ત્યારે આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે પીએમ મોદીએ ત્યાથી જી 20ની વેપાર મંત્રીઓની એક બેઠકને ઓજરોજ ગુરુવારે વર્ચ્યૂઅલ રીતે સંબોઘિત કરી હતી.આ બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી. જયપુરમાં G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકમાં પોતાના […]

જી 20ની બેઠકને લઈને રાજઘાની દિલ્હી સજજ્- શાળાઓ અને કોલેજો રહી શકે છે બંઘ,  લોકોને મેટ્રોની મુસાફરી કરવાની સલાહ 

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અત્યાર સુઘી દેશના ઓળખ કરા.યેલા 200 જેટલા શહેરોમાં જી 20ની જૂદી જૂદી બેઠકો આયોજીત કરવામાં આવી રહી છએ ત્યારે હવે રાજઘાનીમાં જી 20ની બેઠકને લઈને તંત્રત સજ્જ બન્યું છે અત્યારથી અનેક તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  વિદેશી મહેમાનોને રહેવા […]

જી 20ના દેશો મહામારી પર ફંડ મામલે સહમત – 25 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરાશે

દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક સ્થળોએ બેઠક યોજાઈ રહી છે અગાઉ જી 20ના દેશોએ મહામારી સામે ઝઝુમતા દેશોની મદદનું આહ્વાન કરી તેમના માટે ભંડોળ એકત્ર કરવાના સુઝાવ આપ્યા ત્યારે હવે આ મામલે જી 20ના દેશોની સહમતિ બની છે. આ બેઠકમાં તમામ દેશોમાં ભૌગોલિક રાજકીય મુદ્દા પર […]

દેશમાં 85 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ સસ્તા ડેટાનો લઈ રહ્યા છે આનંદ – બેંગ્લુરુમાં G20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠકમાં પીએમ મોદી

દિલ્હીઃ- ભારત વર્ષ 2023 દરમિયાન આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક બેઠકો મળી રહી છે જેમાં દેશ વિદેશના મંત્રીઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે આજે 19 ઓએગસ્ટના રોજ કર્ણટાકના બેંગલુરુ ખાતે જી 20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠક મળઈ છે જેમાં  પીએમ મોદીએ આ બેઠકને વર્ચ્યુએલ રીતે સંબોધિત કરી હતી અને […]

ભારત વિશ્વની 70 ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે, દેશમાં એફોર્ડેબલ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છેઃ માંડવિયા

ગાંધીનગરઃ ગુજરાતનાં ગાંધીનગરમાં G-20  આરોગ્ય મંત્રીઓની બેઠક તા.17મીથી ત્રણ દિવસ માટે યોજાઈ છે. G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ‘ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023’નું પણ આયોજન થયું હતું. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય […]

ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ગાંધીનગર ખાતે આજથી એટલે કે, તા.  17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G-20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે. G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ […]

ભારત દેવાથી ડૂબેલા દેશોની મદદ કરશે – નાણામંત્રી નિર્મલા સીતારમણ

દિલ્હીઃ ભારત સતત અનેક દેશોની મદદે આવતો દેશ છે કોરોના હોય કે પછી કોઈ બીજી મુશ્કેલી મિત્રતા નિભાવવામાં ભારત મોખરે છે ત્યારે હવે દેવાથઈ ડૂબેલા દેશોની વ્હારે પણ ભારતક દેશ આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક દ્વારા ઓનલાઈન આયોજિત G20 સત્રને સંબોધતા સીતારમણે કહ્યું, “અમે તાજેતરના વર્ષોમાં આટલા મોટા પડકારો ક્યારેય જોયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code