1. Home
  2. Tag "g-20"

આજથી પ.બંગાળના સિલીગુડીમાં ત્રણ દિવસીય G 20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બીજી બેઠકનું આયોજન

આજથી ત્રણ દિવસીય G 20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક બીજી બેઠકનું આયોજન પ.બંગાળના સિલીગુરીમાં કરાયું છે દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે જી 20ની અનેક બેઠકો દેશના 200થી વધુ શહેરોમાં યોજાઈ રહી છે ત્યારે આજથી ત્રણ દિવસીય G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક શરુ થવા જઈ રહી છે. પ્રાપ્ત […]

G:20: ગાંધીનગરમાં ECSWGની બીજી બેઠક 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું ત્યારબાદથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી કન્ઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે, જે G-20 ના લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે. તેના ભાગરૂપે, ગુજરાતમાં […]

G-20 વિદેશ મંત્રીઓએ આબોહવા પરિવર્તન, આતંકવાદ અને માદક પ્રદાર્થોના નિયંત્રણ પર મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગનું આહવાન કર્યું

જી 20ની બેઠકમાં વિદેશમંત્રીઓની પરસ્પર સહમતિ આતંદવાદ અને આબોહવા પરિવર્તનને લઈને ચર્ચા દિલ્હી- ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધન કરતાં ભારત આવી પહોંચેલા જી-20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠક એકતા, એક હેતુ અને કાર્યવાહીની એકતાની જરૂરિયાતને બળ આપે છે. ભારત […]

જી 20ને લઈને વિદેશથી આવેલા મહેમાનોને અપાશે PM સ્તરની સુરક્ષા -ખાલિસ્થાન સમર્થકો દ્રારા હુમલાની શંકા

વિદેશથી આવેલા મહેમાનોને પ્રધાનમંત્રીની જેમ સુરક્ષા અપાશે ખાલિસ્તાી સમર્થકો હુમલો કરી શકે તેવી શંકાઓ દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સ્થિતિમાં અનેક વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા છે  ત્યારે આ મંત્રીઓ પર ખાલિસ્તાનના સમર્થકો દ્રારા હુમલો કરવાની શંકાઓ જોવા મળી રહી છે જેને લઈને કેન્દ્રની સરકાર કોઈ જ ચૂંક કરવા માંગતી નથી […]

PM મોદીએ જી 20ની વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી – બેઠક પહેલા તુર્કી અને સિરીયાના ભૂકંપમાં જીવગુમાવનારાઓ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું

પીએમ મોદીએ જી 20 વિદેશમંત્રીઓની બેઠક સંબોધિ સાથે જ વિદેશથી આવેલા મંત્રીઓને આવકાર્યા દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિશઅવભરમાં ભારતની વાહ વાહ થી રહી છે.આ સાથે જ હવે આજે દિલ્હીમાં G20 ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. બેઠક પહેલા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી […]

આજથી શરુ થશે જી 20 વિદેશમંત્રીઓની બેઠક -રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સહીત અનેક વિદેશી નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા

ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદેર્ભે રશિયાના વિદેશમંત્રી ભારતની મુલાકાતે આવ્યા દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન ભારતે જી 20નું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું આ વર્ષની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે આ સંદર્ભે અનેક જી 20ની બેઠકો યોજાવાની શરુઆત થી ચૂકી છએ જેને લઈને અનેક વિદેશના નેતાો ભારતની મુલાકાત લઈ રહ્યા છે […]

G-20 ભારતને “વિશ્વ માટે તૈયાર” બનાવે છે: જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું હતું કે G-20 ભારતને વિશ્વ અને વિશ્વને ભારત માટે તૈયાર કરવા સક્ષમ બનાવે છે.ભારતના એક વર્ષના G20 પ્રમુખપદ પર અહીં તેમના સંબોધનમાં જયશંકરે કહ્યું, “જો તમે આજે મને પૂછો, તો મને સરળ ભાષામાં જણાવો કે જ્યારે G20 થશે ત્યારે શું થશે.” હું કહીશ કે બે વસ્તુઓ થશે. G-20 ભારતને […]

ગુજરાતમાં G-20ની એક ડઝન બેઠકો માટે રાજ્ય સરકાર રૂપિયા એક અબજનો ખર્ચ કરશે

ગાંધીનગરઃ જી-20નું યજમાનપદ ભારતને મળ્યા બાદ તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મહત્વની બેઠકો યોજાઇ રહી છે. ગુજરાતમાં જી-20 બેઠકોના આયોજન અને મહેમાનોના સત્કાર, રહેઠાણ, ભોજન સહિતની વ્યવસ્થા પાછળ રાજ્ય સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ માટે બજેટમાં આ રકમની ફાળવણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશમાં વિવિધ સ્થળોએ જી-20ની કુલ બેઠકો પૈકી ગુજરાતમાં […]

અમેરિકી વિદેશમંત્રી G 20 ની બેઠકમાં ભાગ લેવા માટે 1 લી માર્ચે આવશે ભારત

અમેરિકી વિદેશમંત્રી 1લી માર્ચે આવશે ભારત જી 20ની બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિદેશમાં પણ ભારતની ચર્ચા થઈ રહી છે. ભારત જી 20ને લઈને અનેક બેઠક શરુ કરી ચૂક્યું છે દેશના અનેક જાણીતા શહેરોમાં આ બેઠકો યોજાઈ રહી છે ત્યારે હવે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન […]

વડોદરાઃ યુથ 20 ઈન્ડિયા સમિટ ક્લાઈમેટ ચેન્જ ફોકસ તરીકે યોજાશે

અમદાવાદઃ ભારતના G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે, 24-25 ફેબ્રુઆરી દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યુથ 20 ઈન્ડિયા સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંકલનમાં આયોજીત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનઃ મેકિંગ સસ્ટેનેબિલિટી એ વે ઓફ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code